PYQ GWSSB 125 Interview Question Zeolite Process વિશે સમજાવો Answer • Zeolite Process પાણી માંથી temp & Permenent hardness remove કરવા માટે ની એક method છે • Zeolite, Na, Al, & Silica ના combination નું complex Salts છે. • Complex એટલા માટે કે તેમાં Na, Al, & Silica નું Proportion fix નથી હોતું…
December 1, 2024 4.6K 2 20