GWSSB Interview Question
Waste water માં ક્યુ coagulant generally use થઇ છે? Alumn waste water માં શા માટે use નથી કરતા
Answer
Waste water માં Iron Salt (Copur As - Feso4•7H2O) use થઇ છે,
• waste water માં sludge વધુ form થશે, so જો coagulant તરીકે Iron Salt use કરશુ તો Flocs comparatively Heavy બનશે
• Heavy flocs easily settle થશે જેને settle થવા માટે ઓછો time required હશે,
• Water supply માં sludge વધુ નઈ હશે.. So flocs ઓછા વજન વાળા બનશે,
• Light weight flocs માટે Alumn appropriate રેસે,because alumn સસ્તું છે
• જો water supply માં Iron Salt use કરશુ તો dosage વધુ accurately handle કરવા પડશે so skilled labour requirement રેસે જેનો cost વધશે
@CIVILBYTESofficial
https://chat.whatsapp.com/JRYLVzXaLNC5fiQlvgtLN3
3
2
1August 4, 2024 4.2K 2 10