આ બાબતે ફરિયાદ કરી શકાશે ઉચ્ચતર પગાર ધોરણ (પ્રથમ/દ્વિતીય/તૃતીય) LTC… — B R Variya — TG.ME

આ બાબતે ફરિયાદ કરી શકાશે ઉચ્ચતર પગાર ધોરણ (પ્રથમ/દ્વિતીય/તૃતીય) LTC મંજૂરી (પ્રવાસ ભથ્થું અને રિઇમ્બર્સમેન્ટ) એરીયર્સ (પડતર બાકી રકમનું નિરાકરણ) પૂરા પગારમાં સમાવેશ (ફિક્સમાંથી કાયમી પગાર) CPF નંબર / CPF ઉપાડ (નંબર મેળવવો અને રકમ ઉપાડ) GPF નંબર/આંશિક ઉપાડ/૯૦% ઉપાડ/આખરી રજા મંજૂરી (વિવિધ પ્રકારની રજાઓની મંજૂરી) પેન્શન (નિવૃત્તિ લાભોનું નિરાકરણ) *સ્ટાફના અંદરોઅંદર ના ઝગડાઓની ફરિયાદ નહિ કરી શકો*😊😇

❤13
August 7, 2026 8K 16