THE CREATOR OF PARIS MANDIR: MAHANT SWAMI MAHARAJ A Short Film 🔸… — BAPS Paris — TG.ME

THE CREATOR OF PARIS MANDIR: MAHANT SWAMI MAHARAJ
A Short Film


🔸 BAPS Swaminarayan Hindu Mandir, Paris, is now open! We can admire its majestic domes, soaring shikhars, and intricate pillars, but who made it all? And why? Watch this short film, featuring exclusive behind-the-scenes footage, to discover the story of its creator, His Holiness Mahant Swami Maharaj.

🔸 પેરિસમાં નિર્માણ પામેલું BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે! તેના ભવ્ય ઘુમ્મટ, અદ્ભુત શિખરો અને કલાત્મક સ્તંભો મન મોહી લે તેવા છે. પરંતુ, પેરિસની ધરતી પર આ દિવ્ય મંદિરનું નિર્માણ કોણે અને શા માટે કર્યું? આ સર્જનના પ્રેરણાસ્રોત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાદાયી કથા જાણવા માટે આ શોર્ટ ફિલ્મ ચોક્કસ જુઓ.

📹 Watch here.
❤49🔥9🙏8
September 7, 2026 8.3K 46