Rajkot: પતિના આડા સંબંધોથી કંટાળી પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા… — ABP Asmita — TG.ME

Rajkot: પતિના આડા સંબંધોથી કંટાળી પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર

રાજકોટમાં પરણિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો છે.

Read More
June 24, 2023 9.5K