Russia : મુશ્કેલ સમયે પુતિનને મળ્યો 'કસાઈ'નો સાથ, વેગનર આર્મીની ખેર… — ABP Asmita — TG.ME

Russia : મુશ્કેલ સમયે પુતિનને મળ્યો 'કસાઈ'નો સાથ, વેગનર આર્મીની ખેર નહીં!!!

પુતિનની જેમ કાદિરોવે પણ પ્રિગોઝિનના વલણને 'પીઠમાં છરો' ભોંક્યાનું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે રશિયન સૈનિકોને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ 'ઉશ્કેરણી' સામે ના ઝૂકે.

Read More
June 24, 2023 3K