V.R.study⚡️💡: post #1213 — TG.ME

#GSSSB #VACANCY નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩, કુલ 110 સંવર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંકઃ૪૧૯/૨૦૨૬૨૭ અન્વયેની વિગતવાર જાહેરાત અને અભ્યાસક્રમ

June 16, 2026 817 1