YouTube
શું તમને ફોન વગર બેચેની થાય છે?😨 મોબાઇલની લત કે Nomophobia? બંનેમાં શું ફરક છે? | VIMAL BHATTI
Nomophobia શું છે? 📱
શું તમને મોબાઇલ ફોન તમારી પાસે ન હોય ત્યારે ચિંતા, બેચેની કે અસ્વસ્થતા અનુભવાય છે? આ વિષયને સમજવા માટે આજે આપણે જાણીશું Nomophobia વિશે.
આ વીડિયોમાં આપણે સમજશું:
• Nomophobia એટલે શું?
• Nomophobia શબ્દનો અર્થ શું થાય છે?
• મોબાઇલથી દૂર…

August 18, 2026 3.7K