🔥 જગ્યાઓ ગણવાનું બંધ કરો, મહેનત શરૂ કરો ! 🔥
જગ્યા 3,000 આવે કે 14,000... એનાથી શું ફરક પડે છે?
તમારે ખાખી પહેરવા માટે માત્ર 1 જ સીટ (Seat) જોઈએ છે, 14,000 નહીં
મોટાભાગના વિદ્યાર્થીઓ આખો દિવસ આમાં જ સમય બગાડે છે:
- "ભરતી ક્યારે આવશે?"
- "જગ્યાઓ વધશે કે ઘટશે?"
- "કટ-ઓફ કેટલું અટકશે?"
જ્યારે તમે આ બધી ખોટી માથાકૂટ અને ચર્ચામાં સમય બગાડો છો, ત્યારે કોઈક ખૂણામાં બેસીને કોઈ શાંતિથી પોતાની એ ૧ સીટ પાકી કરી રહ્યું છે.
24
19August 30, 2026 3.2K 1