MY SAMACHAR.IN: post #17124 — TG.ME

https://www.facebook.com/share/v/1LddQczVsj/
Facebook
Mysamachar.in
જામનગર જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા કમિશ્નર ગ્રામ્ય આરોગ્ય દ્વારા કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરી પરિપત્રની ફાડવામાં આવ્યા. આ અંગે પ્રમુખ વી.પી.જાડેજાએ વિગતો આપી