Percentile જેટલી વધારે, Normalizationમાં તમારું relative performance… — 𝐌𝐨𝐜k𝐖𝐚𝐥𝐚 — TG.ME

📊 Percentile જેટલી વધારે, Normalizationમાં તમારું relative performance એટલું સારું. 👉 90 Percentile એટલે તમારી Shiftના આશરે 90% વિદ્યાર્થીઓ કરતાં તમારું Performance સારું છે. 🔥 એટલે સારી Percentile = Normalizationમાં સારી સ્થિતિ.

September 8, 2026 1.2K 6