🔥 CCE વાળા મિત્રો, આ વાત ખાસ ધ્યાનથી વાંચજો... આ બંને Papers હમણાંના જ છે — એમાંથી એક તો માત્ર 5 દિવસ પહેલાં લેવાયેલો છે. 👉 હવે આ Papersને આપણા 25 PREMIUM FULL MOCK TESTમાંથી કોઈપણ એક Mock સાથે સરખાવી જોજો. Pattern લગભગ એ જ જોવા મળશે. કારણ કે આપણે Mock Test અંદાજથી નથી બનાવ્યા. છેલ્લા 3–4 મહિનામાં લેવાયેલા 300+ Papersનું Analysis કરીને Question Pattern, Level અને પૂછવાની રીત સમજીને Premium Mocks તૈયાર કર્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે — “બધા Mockનું Level લગભગ સરખું કેમ રાખ્યું છે?” કારણ સીધું છે 👇 જ્યારે Actual Examનું expected pattern અને level analysis પરથી સમજાય છે, ત્યારે ફક્ત અલગ દેખાડવા માટે દરેક Mockનું level અલગ રાખવાનો કોઈ અર્થ નથી. ⚠️ અને સૌથી મહત્વની વાત — Paperમાં ઘણા Questions તમને આવડતા હશે... પણ Examમાં સૌથી મોટો પડકાર TIME રહેશે. ⏱️ Question આવડવો એક વાત છે, પરંતુ ઓછા સમયમાં સાચો Answer કરીને આખું Paper complete કરવું એ અલગ Skill છે. એટલે Mock માત્ર Marks માટે નહીં — Speed + Accuracy + Time Management માટે આપવાના છે. 💯
CCE વાળા મિત્રો, આ વાત ખાસ ધ્યાનથી વાંચજો... આ બંને Papers હમણાંના જ… — 𝐌𝐨𝐜k𝐖𝐚𝐥𝐚 — TG.ME
September 7, 2026 2.4K 2