GPSC જેલર✅ 👉આજે હસમુખ પટેલ પરીક્ષાખંડની અંદર નિરીક્ષણ કરતા હતા જે… — GPSC ASPIRANT ™ — TG.ME

GPSC જેલર✅ 👉આજે હસમુખ પટેલ પરીક્ષાખંડની અંદર નિરીક્ષણ કરતા હતા જે ઉમેદવાર પરીક્ષા આપવા કેટલાક સંખ્યા જોવા મળે છે જે પણ ઉમેદવારને હસમુખ પટેલ ના દર્શન થયા હશે એને તો ઉત્સાહ જ અલગ હતો🫡🫡🥳🥳😊 👉આજે પરીક્ષામા લગભગ 60% થી 70% સંખ્યા ગેરહાજર રહ્યા છે 🤣🤣🤣 👉8000+ ઉમેદવારોએ ફોર્મ ભરેલ આંકડો છે. 👉GPSC જેલર જગ્યા 6-7 છે લગભગ GPSC

November 17, 2024 4.5K 5