👉UPSC ના PYQ કરવા ✅ ઈતિહાસ વારસો બંધારણ ભુગોળ ઉપરના ત્રણ ખાસ કરવા 👆👌 economy imp હોય તમને લાગે છે એજ કરો પર્યાવરણ ના IMP હોય એ જ કરવા યોજના IMP તમને લાગે છે એજ કરવી 👉UPSC PYQ પ્રિન્ટ નીકાળી હોય તો વાંચન કરતા હોય ત્યારે બાજુમા પ્રશ્રમા પેનથી લખી લો ઉ.દા -આ પ્રશ્ર બંધારણનો છે એમ લખવુ એટલે રિવીઝન કરવુ હોય તો જલદી થઈ શકે ન કરવા?❌ કરંટ સિલેબસ બહારના નહિ કરવા અન્ય વધારાના ફાલતુ હોય એ કરવા જ નહિ 👉UPSC PYQ કરતા 2-3 દિવસ થશે ખુબ ફાયદો થશે કરજો આળસ ન કરતા 👉UPSC PYQ થઇ ગયા બાદ GPSC PYQ તો કરવા જ અને તમારી નોટ્સ પણ રિવીઝન કરતા રહેજો 🙏🙏
18
5
1
1November 14, 2024 4.1K 39