Amicable Parts of Speech (શબ્દભેદ): Adjective (વિશેષણ) ગુજરાતી અર્થ… — DM EDUCATION — TG.ME

Amicable

Parts of Speech (શબ્દભેદ): Adjective (વિશેષણ)

ગુજરાતી અર્થ: મૈત્રીપૂર્ણ, સુમેળભર્યું, શાંતિપૂર્ણ

Synonyms (સમાનાર્થી): Friendly, Cordial, Harmonious, Cooperative

Antonyms (વિરોધી): Hostile, Antagonistic, Unfriendly, Contentious

વાક્ય પ્રયોગ (Usage): "Both parties reached an amicable settlement outside the court."

ગુજરાતી અનુવાદ: "બંને પક્ષોએ કોર્ટ બહાર સુમેળભર્યું/શાંતિપૂર્ણ સમાધાન કર્યું."
August 31, 2026 247 1