Diligent Parts of Speech: Adjective (વિશેષણ) ગુજરાતી અર્થ: મહેનતુ… — DM EDUCATION — TG.ME

Diligent
Parts of Speech: Adjective (વિશેષણ)
ગુજરાતી અર્થ: મહેનતુ, પરિશ્રમી, લગનપૂર્વક કામ કરનાર
Synonyms: Industrious, Hardworking, Assiduous, Meticulous
Antonyms: Lazy, Idle, Negligent, Careless
વાક્ય પ્રયોગ (Usage): "The diligent student cleared the GPSC exam in his first attempt."
ગુજરાતી અનુવાદ: "મહેનતુ વિદ્યાર્થીએ તેના પ્રથમ પ્રયાસમાં જ GPSC પરીક્ષા પાસ કરી લીધી."
August 31, 2026 464 3