Catalyst: post #1628 — TG.ME

Forwarded fromGUGujarat Information

જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર... વધુ માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://gprb.gujarat.gov.in/ પર ક્લિક કરો. #Gujaratinformation31425

❤5
August 14, 2026 2.6K 3