PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં… — RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel — TG.ME

PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી સિસ્ટમમાં છીએ કે જ્યાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય છે છતાં પણ હજુ સુધી સિલેબસ જાહેર નથી થતો... છેલ્લા બે દિવસમાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓના ફોન આવ્યા અને એમની એક જ માંગ હતી કે હવે કોર્સ શરૂ કરી દો... સિલેબસ આવ્યો નથી ત્યારે આપણે એક એવા અનુમાન સાથે આગળ વધી રહ્યા છીએ કે RTO ની પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલ્સમાં જે ટોપિક આવે છે એ તમામ ટોપિક આ પરીક્ષામાં પણ હશે... અને માટે આપણે આ પરીક્ષા માટે AIMV (2025) વાળો જે કોર્સ હતો એ ફરીથી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. સમય બહુ ઓછો છે અને એ ધ્યાનમાં રાખતા જ કોર્સની કિંમત 999 રાખવામાં આવી છે... આવનારા પાંચ દિવસ સુધી કોર્સની કિંમત આ જ રહેશે... ત્યારબાદ કોર્સની કિંમત 1500 થઈ જશે. કોર્સ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે... કોર્સ ખરીદવા માટેની લીંક 👇 https://tvnic.courses.store/845896?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp iPhone ઉપયોગ કરતા હોય એમને iOS સ્ટોરમાંથી My Institute કે Classplus એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ગેનાઈઝેશન કોડ તરીકે TVNIC નાખવાનો રહેશે ત્યારબાદ તેઓ કોર્સ ખરીદી શકશે.

tvnic.courses.storePSI (MT) - Acts, Rules & Judgementsઆ કોર્સ PSI (Motor Transport) ની પરીક્ષા માટે વિશેષપણે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્સ એસ્પીરેન્ટસની માંગ પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં 2025 માં લેવાયેલ AIMV પરીક્ષાના…
May 16, 2026 1.7K