મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી… — RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel — TG.ME

મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇 મધર્સ ડે આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...! બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય. અર્પણ 🙏

May 10, 2026 1.5K