આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો. કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો. આભાર 🙏
February 24, 2026 1.9K