https://youtube.com/shorts/fSVqLXZIfGg?si=gbZ61-Y9giz1-h9E
છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ મોટાભાગે તો YouTube શોર્ટ્સ માં મોટીવેશનની ફાકા–ફોજદારી જ હોય છે... તો તમે તેમાં કન્ટેન્ટ આપવાની શરૂઆત કરો તો વધુ સારું.... શોર્ટ્સ અને રીલ્સ બનાવવાની કામગીરી મારા માટે એકદમ વિપરીત હતી કારણ કે હું પહેલેથી જ એનો વિરોધી રહ્યો છું.... હું એવું દ્રઢ પણે માનું છું કે એક બે મિનિટમાં વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અનિવાર્ય હોય એટલું જ્ઞાન પીરસી ન શકે અથવા તો અધૂરું રહી જાય... આજે પણ એ બાબતમાં માનું છું... છતાં પણ વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખતા આજે કેટલાક શોર્ટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.... કંઈ ખામી રહી ગઈ હોય અથવા ખૂટતું હોય તો માફ કરશો.🙏
Forwarded fromResilience Education
YouTube
14 Documents with Budget #budget #budget2026 #cce2025 #mainssyllabus #cce2026 #education #ccemains
બજેટની પ્રિન્ટેબલ PDF મેળવા: https://t.me/resilienceeducation/47G...

February 8, 2026 918